અમદાવાદ

શાહપુર ખાતે મારવાડી લુહાર સેના આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ

માધવપુરા પોલીસ સ્ટેશનના સહયોગથી મારવાડી લુહાર સેના દ્વારા શાહપુર વોર્ડ ના શક્તિ નગર ચાર રસ્તા ખાતે આયોજિત “નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૬” નો દરિયાપુર વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી Kaushik Jain જી ના હસ્તે પ્રારંભ થયો આ તકે કર્ણાવતી મહાનગર બક્ષી પંચ મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી કનુ મિસ્ત્રી શાહપુરવોર્ડ ના કાઉન્સિલર શ્રી Hitendra Parmar વોર્ડ મહામંત્રીશ્રી Deepak Shah યુવા મોરચા ના શ્રી Pratik Mistry શ્રી Chauhan Jaydeep Shri શિવમભાઈ અગ્નિહોત્રી શ્રી કૌશલ પંચાલ સાથે ક્રિકેટ મેચ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યો.. આ આયોજન બદલ મારવાડી લુહાર સેના ના આયોજકો ને ખુબ ખુબ અભિનંદન....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!