અમદાવાદ

સાબરમતી રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી આપવા માં આવી

ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબ ના વરદહસ્તે સાબરમતી રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી આપવા માં આવી જેમાં ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી,રાજ્યકક્ષા મંત્રી શ્રી Darshna Vaghela જી,કર્ણાવતી મહાનગર ના અધ્યક્ષ શ્રી Prerak Shah જી,ધારાસભ્ય શ્રી,કોર્પોરેટર શ્રી,કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!