અમદાવાદ

અમદાવાદ શાહીબાગ ખાતે નમસ્તે સર્કલ પાસે આવેલ શ્રી હરિહર ગંગેશ્વર મહાદેવ મંદિરે ઉજવાતા શ્રી રામદેવપીર નવરાત્રી સંતવાણી મહોત્સવ નો પ્રારંભ

શાહીબાગ ખાતે નમસ્તે સર્કલ પાસે આવેલ શ્રી હરિહર ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજ્ય શ્રી પારસનાથજી મોહનનાથજી બાપુ ના સાનિધ્યમાં ઉજવાતા શ્રી રામદેવપીર નવરાત્રી સંતવાણી મહોત્સવ જેનો પ્રારંભ અમદાવાદ શહેરના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, દરિયાપુરના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન દ્વારા ભગવાન શ્રી રામદેવપીરની મહાઆરતી કરી અને ભગવાન શ્રી રામદેવપીર નવરાત્રી સંતવાણી મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે કર્ણાવતી મહાનગરના મહામંત્રી શ્રી ઉમંગભાઈ નાયક શહેર બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ કનુ મિસ્ત્રી , શાહપુર વોર્ડના કાઉન્સિલર શ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અગ્રણી કાર્યકર્તા મિત્રો અને વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!