અમદાવાદગુજરાત

એનપીપી સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય રાસ-ગરબાનું આયોજન ઇસનપુરની મુખીની વાડીમાં 12 ઑક્ટોબરે યોજાશે રાસ-ગરબા; 2,000થી વધુ ખેલૈયાઓ ભાગ લેશે

એનપીપી સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવએનપીપી સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય રાસ-ગરબાનું આયોજન ઇસનપુરની મુખીની વાડીમાં 12 ઑક્ટોબરે યોજાશે રાસ-ગરબા; 2,000થી વધુ ખેલૈયાઓ ભાગ લેશે અમદાવાદ: નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે નોપાજી પોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ દ્વારા રાજસ્થાની ફ્રેન્ડ યુથ ક્લબ તથા કુમાવત વિકાસ સેવા સંસ્થાના સહયોગથી એક દિવસીય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 12 ઑક્ટોબર, 2026ના રોજ રાત્રે 8 વાગ્યાથી ઇસનપુર સ્થિત મુખીની વાડી ખાતે યોજાશે. આ રાસ-ગરબામાં 2,000થી વધુ ખેલૈયાઓ ઉપસ્થિત રહેવાની સંભાવના છે. સંસ્થાના પ્રમુખ શ્રી ભૂપેશભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં કાર્યરત વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એનપીપી સેવા ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી સમાજસેવાના વિવિધ કાર્યોમાં સક્રિય છે. ટ્રસ્ટ દ્વારા ગૌસેવા, વૃક્ષારોપણ, ભોજન વિતરણ અને આરોગ્યસેવા સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે યોજાનારા આ રાસ-ગરબામાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપેક્ષા છે ઇસનપુરની મુખીની વાડીમાં 12 ઑક્ટોબરે યોજાશે રાસ-ગરબા; 2,000થી વધુ ખેલૈયાઓ ભાગ લેશે અમદાવાદ: નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે નોપાજી પોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ દ્વારા રાજસ્થાની ફ્રેન્ડ યુથ ક્લબ તથા કુમાવત વિકાસ સેવા સંસ્થાના સહયોગથી એક દિવસીય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 12 ઑક્ટોબર, 2026ના રોજ રાત્રે 8 વાગ્યાથી ઇસનપુર સ્થિત મુખીની વાડી ખાતે યોજાશે. આ રાસ-ગરબામાં 2,000થી વધુ ખેલૈયાઓ ઉપસ્થિત રહેવાની સંભાવના છે. સંસ્થાના પ્રમુખ શ્રી ભૂપેશભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં કાર્યરત વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એનપીપી સેવા ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી સમાજસેવાના વિવિધ કાર્યોમાં સક્રિય છે. ટ્રસ્ટ દ્વારા ગૌસેવા, વૃક્ષારોપણ, ભોજન વિતરણ અને આરોગ્યસેવા સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે યોજાનારા આ રાસ-ગરબામાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપેક્ષા છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!