ગુજરાત

પ્રોટોકોલના બદલે પ્રજાને પ્રાધાન્ય આપતો રાજ્ય સરકારનો ઐતિહાસિક અભિગમ…

પ્રોટોકોલના બદલે પ્રજાને પ્રાધાન્ય આપતો રાજ્ય સરકારનો ઐતિહાસિક અભિગમ... કોઈ ઉદઘાટન કે ભવ્ય સમારોહ વિના આવતીકાલથી રાજ્યના વિવિધ રૂટ પર એકસાથે 300 નવી અત્યાધુનિક બસો સીધી જ જનતાની સેવામાં કાર્યરત કરાશે : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જનકલ્યાણને સર્વોપરી રાખવાના ઉદ્દેશ્ય સાથે આટલી મોટી સંખ્યામાં બસોનું લોકાર્પણ હોવા છતાં કોઈપણ પ્રકારના ભવ્ય ઉદઘાટન સમારોહ, રિબન કટિંગ કે પ્રોટોકોલ મુજબના વીઆઇપી કાર્યક્રમો યોજવામાં આવશે નહીં; સમારોહ પાછળ થતો સમય અને સરકારી નાણાનો બગાડ અટકાવી બસોને સીધી રૂટ પર દોડાવવામાં આવશે... વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ઇંધણની બચત સાથે પર્યાવરણનું રક્ષણ કરી શકાય તે હેતુથી માન. મુખ્યમંત્રીશ્રીએ 'ઝીરો સેરેમની'નો સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણયના અમલીકરણ સાથે આ નવી બસો સીધી જ નિર્ધારિત ડેપો પરથી સામાન્ય જન માટે રૂટ પર દોડતી થઈ જશે : નાયબ મુખ્યમંત્રીશ્રી #GujaratGovernment #gujaratinformation CMO Gujarat Harsh Sanghavi

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!