Uncategorized

ગાંધીનગર ખાતે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ.

પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને ચૂંટણી સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!