ગુજરાત
ગુજરાત લોકસેવા ટ્રસ્ટ દ્વારા પવિત્ર શનિ જયંતિ અને અમાવસ્યાના અવસરે વિધવા, અસહાય અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ
ગુજરાત લોકસેવા ટ્રસ્ટ દ્વારા પવિત્ર શનિ જયંતિ અને અમાવસ્યાના અવસરે વિધવા, અસહાય અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ મેનેજિંગ ટ્રસ્ટી *શ્રી રાજકુમાર ગુપ્તા* ના હસ્તે કરવામાં આવ્યું. ટ્રસ્ટના અગ્રણીઓ એ આ પ્રસંગે પ્રેરણાદાયી હાજરી આપી કાર્યને વેગ આપ્યો. આ સાથે માનનીય ટ્રસ્ટી *સુરેખા ગુપ્તા* , *રોહન ગુપ્તા* અને *અર્પણ ગુપ્તા* ની સદાય સક્રિય અને પ્રશંસનીય સેવાની ભાવના સમાજ માટે એક અદભુત પ્રેરણા છે.



