ગુજરાત

ગ્રીન_લોકસભા – #ગાંધીનગર લોકસભા’

'ગ્રીન_લોકસભા - #ગાંધીનગર લોકસભા' માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના અધ્યક્ષસ્થાને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ચાલી રહેલા 'ગ્રીન લોકસભા - ગાંધીનગર લોકસભા' સંકલ્પ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં ગાંધીનગર લોકસભા વિસ્તારના તળાવોના ઇન્ટરલિંકિંગ પર પણ વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!